G.S.R.T.C. દ્વારા અંબુજાનગર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે. G.S.R.T.C માં કામ કરતા કર્મચારીઓને તેનો લાભ મળશે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને અંબુજાનગર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ વચ્ચે તબીબી M.O.U
MOU for cashless(credit facility)medical treatment between ambujanagar multispeciality hospital and Gujarat Urja Vikas Nigam Limited and it’s subsidiaries.
1.PGVCL
2.MGVCL
3.DGVCL
4.UGVCL
5.GETCO
6.GEB