શું તમારી પાસે PMJAY કાર્ડ છે?
જો હા તો અંબુજાનગર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ-કોડીનાર નો સંપર્ક કરો. વધુ માહિતી માટે સંપર્ક-7069360084
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે.
Ayushman Bharat Yojana
લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. 5 લાખની કેશલેસ આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવશે. અંબુજાનગર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ-કોડીનાર માં જાણો સંપૂર્ણ માહિતી આયુષ્માન ભારત યોજના વિશે કે -
- આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું,?
- આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ?
- શું લાભ મળશે?,
- ડોક્યુમેન્ટ્સ શું જોશે?
- કઈ જગ્યા એ અરજી કરવી અને ઘણું બધું……
(નોંધ-કાર્ડ મા અવતા ઓપરેશન/ પેકેજીસ કરવમા આવશે.)
અંબુજાનગર મ્યુટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 8780 થી વધુ સર્જરી કરવામાં આવી છે.
- જેમાં ઘૂંટણની કુલ રિપ્લેસમેન્ટ, ટોટલ હિપ રિપ્લેસમેન્ટ ઓર્થોપેડિક્સ સર્જરી,
- ગ્લુકોમા, મોતિયા, વેલ,
- એપેન્ડિક્સ, હર્નીયા, પાઈલ્સ, હેમરોઈડ,
- કાન ના મસા,કાન ના પરદા ,નાખના મસા,થાઈરોઈડ,કાકડા,
- પ્રોસ્ટેટ,કિડની સ્ટોન,બધા પ્રકાર ના
- પથરી ની સર્જરી
- અંબુજાનગર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19186 થી વધુ દર્દીઓનું ડાયાલિસિસ કરવા માવ્યુ છે
- અંબુજાનગર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ મા આયુષ્માનભારત કાર્ડ ચાલુ છે.
- ગીર સોમનાથ જિલ્લો ના તાલુકા અને ગામડા ના લોકો માટે લાભદાયક છે.
ક્લિનિકલ સેવાઓ-
- જનરલ મેડિસિન વિભાગ
- જનરલ સર્જરી વિભાગ
- પ્રસૂતિઅને સ્ત્રીરોગ વિભાગ
- નેત્રરોગ વિભાગ
- ઓર્થોપેડિક્સ વિભાગ
- બાળરોગ વિભાગ
- કાન, નાક, ગળા વિભાગ
- એનેસ્થેસિયોલોજી વિભાગ
- ડેન્ટલ વિભાગ
- ત્વચારોગ અને વેનેરોલોજી વિભાગ
- ડાયાલિસિસ, નેફ્રોલોજી અને યુરોલોજી વિભાગ
ડાયગ્નોસ્ટિક સેવાઓ
- 2D ઇકો
- સ્પાયરોમેટ્રી
- TMT (ટ્રેડ મિલ ટેસ્ટ)
- અલ્ટ્રાસાઉન્ડ (યુએસજી) અને એન્ડોસ્કોપી વિભાગ
- યુરોડાયનેમિક પરીક્ષણ
- ડિજિટલ એક્સ-રે
- ઇસીજી ટેસ્ટ
- ઓડિયોમેટ્રી ટેસ્ટ
- ડર્મોસ્કોપી પરીક્ષણ
લેબોરેટરી સેવાઓ
- ક્લિનિકલ બાયો કેમિસ્ટ્રી ટેસ્ટ
- માઇક્રોબાયલ સાયન્સ/સેરોલોજી ટેસ્ટ
- ક્લિનિકલ પેથોલોજી
- સાયટોલોજી ટેસ્ટ
- હિમેટોલોજી વિભાગ